University Examination Section

University Examination Form

આગામી યુનિવર્સિટી પરીક્ષા ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૭ના ફોર્મ નીચે આપેલ છે. આપ જે સેમેસ્ટરની પરીક્ષા આપવાના હોવ તે સેમેસ્ટરના ફોર્મ નીચે દર્શાવેલી લીંક પરથી ડાઉનલોડ કરી તેમાંથી આપનું ફોર્મ શોધી તે પાનાની પ્રિન્ટ આઉટ મેળવી લેવી. રેગ્યુલર વિદ્યાર્થીઓએ ફોર્મમાં સહી કરી કોલેજ પ્રવેશ ફીની રિસિપ્ટની નકલ જોડવાની રહેશે. નિયત સમયમર્યાદામાં કોલેજ ખાતે જમા કરાવવામાં આવશે તો જ વિદ્યાર્થી યુનિવર્સિટીની પરીક્ષા આપી શકશે. પરીક્ષા ફોર્મ જમા ન થાય તો વિદ્યાર્થી યુનિવર્સિટીની પરીક્ષા આપી શકશે નહીં જેની તમામ જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
ફોર્મ તા. ૦૬, ૦૭, ૦૯ અને ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ દરમ્યાન ૧.૦૦ થી ૪.૦૦ કલાક સુધીમાં જમા કરાવવાના રહેશે. સમયમર્યાદા બાદ ફોર્મ સ્વિકારવામાં આવશે નહીં

B.Com Sem-5 Regular Students ફોર્મ રૂમ નંબર 1માં જમા કરાવવાનું રહેશે.
B.Com Sem-3 Regular Students ફોર્મ રૂમ નંબર 3માં જમા કરાવવાનું રહેશે.
B.A Sem-3 Regular Studentsફોર્મ રૂમ નંબર 2માં જમા કરાવવાનું રહેશે.
B.A Sem-5 Regular Students

રિપિટર(ATKT વાળા) વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ સાથે તમામ પ્રયત્નોની માર્કશીટની નકલ જોડવાની રહેશે તેમજ ફોર્મ પર અધ્યતન મોબાઇલ નંબર લખી ફી રૂ. 200 સાથે ફોર્મ જમા કરાવવાનું રહેશે.
ફોર્મ તા. ૦૬, ૦૭, ૦૯ અને ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ દરમ્યાન ૧.૦૦ થી ૪.૦૦ કલાક સુધીમાં જમા કરાવવાના રહેશે. સમયમર્યાદા બાદ ફોર્મ સ્વિકારવામાં આવશે નહીં

B.Com Sem-5 ATKT-Repeater Studentsફોર્મ રૂમ નંબર ૨૬માં જમા કરાવવાનું રહેશે.
B.Com Sem-3 ATKT-Repeater Studentsફોર્મ રૂમ નંબર ૨૭માં જમા કરાવવાનું રહેશે.
B.A Sem-3 ATKT-Repeater Studentsફોર્મ રૂમ નંબર ૨૭માં જમા કરાવવાનું રહેશે.
B.A Sem-5 ATKT-Repeater Students

જો આપનું ફોર્મ સેમેસ્ટરની યાદીમાં ન હોય તો નીચે આપેલ કોરુ ફોર્મ ડાઉનલોડ કરી આપની વિગતો ભરી જરૂરી આધારો સાથે જમા કરાવવાનું રહેશે.
ફોર્મ તા. ૦૬, ૦૭, ૦૯ અને ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ દરમ્યાન ૧.૦૦ થી ૪.૦૦ કલાક સુધીમાં જમા કરાવવાના રહેશે. સમયમર્યાદા બાદ ફોર્મ સ્વિકારવામાં આવશે નહીં
Blank Exam Form (કોરુ પરીક્ષા ફોર્મ)